Gandhinagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાંજે જાહેરાતની શક્યતા, ચૂંટણી આચારસંહિતા લાગુ થશે

Gandhinagar: રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આજે સાંજે 4 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે.

Utpal Patel

|

Jan 23, 2021 | 1:04 PM

Gandhinagar: રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આજે સાંજે 4 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે. ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો આજ સાંજથી ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઇ જશે. જેમાં રાજયની છ કોર્પોરેશન અને 31 પંચાયતની ચૂંટણી યોજાનાર છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati