ગઢડાના કોંગ્રેસ ઉમેદવારે ગોંડલ DSP ઓફીસના PSI સામે ફરિયાદ નોંધાવી, બોગસ વોટિંગ માટે સ્થાનિકોને ધમકી આપી હોવાનો આરોપ

બોટાદના ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ચૂંટણીપંચને ફરિયાદ કરી. ગોંડલ DSP ઓફીસના PSI સામે ફરિયાદ કરાઇ છે. PSI રિઝવીએ ખોપાળા ગામની 1 નવેમ્બરના દિવસે લીધેલી મુલાકાતના કારણે ફરિયાદ કરવામાં આવી છે. PSIએ સ્થાનિક આગેવાનોને ધમકાવ્યાનો કોંગ્રેસનો આરોપ છે. ખોપાળા, વિરાવાડી, રામપર, વાવડી અને ઇતરીયા ગામોમાં ધમકી આપી હોવાનો આક્ષેપ પીએસઆઇ પર આક્ષેપ છે. બોગસ વોટિંગ […]

ગઢડાના કોંગ્રેસ ઉમેદવારે ગોંડલ DSP ઓફીસના PSI સામે ફરિયાદ નોંધાવી, બોગસ વોટિંગ માટે સ્થાનિકોને ધમકી આપી હોવાનો આરોપ
Utpal Patel

|

Nov 02, 2020 | 9:44 PM

બોટાદના ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ચૂંટણીપંચને ફરિયાદ કરી. ગોંડલ DSP ઓફીસના PSI સામે ફરિયાદ કરાઇ છે. PSI રિઝવીએ ખોપાળા ગામની 1 નવેમ્બરના દિવસે લીધેલી મુલાકાતના કારણે ફરિયાદ કરવામાં આવી છે. PSIએ સ્થાનિક આગેવાનોને ધમકાવ્યાનો કોંગ્રેસનો આરોપ છે. ખોપાળા, વિરાવાડી, રામપર, વાવડી અને ઇતરીયા ગામોમાં ધમકી આપી હોવાનો આક્ષેપ પીએસઆઇ પર આક્ષેપ છે. બોગસ વોટિંગ માટે સ્થાનિકોને ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. ચૂંટણીપંચે આ મામલે રેન્જ ડીઆઈજીને તપાસ કરવા સૂચના આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati