મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!

મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!

મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે. મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલ દ્વારા એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ગયા છે. જાણીશું કે કઈ ચેનલ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીને જીત તરફ લઈ રહી જઈ રહી છે. According to #CiceroExitPolls#BJP may win 123 seats (Out Of 288 seats)#Congress : 40 seats #NCP: 35 seats […]

TV9 WebDesk8

|

Oct 21, 2019 | 1:49 PM

મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે. મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલ દ્વારા એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ગયા છે. જાણીશું કે કઈ ચેનલ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીને જીત તરફ લઈ રહી જઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ…જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

ટીવી9 ભારતવર્ષની વાત કરીએ તો ભાજપને હરિયાણામાં 90 બેઠકમાંથી 47, કોંગ્રસેને 23, અકાલી દળ+ INLDને 9 સીટ તો અન્યને 11 સીટ મળી શકે છે. ટાઈમ્સ નાઉના સર્વે અનુસાર હરિયાણામાં જોવા જઈએ તો ભાજપને 90 સીટમાંથી 71, કોંગ્રેસને 11 સીટ, અકાલી દળ+ INLDને 0 સીટ જ્યારે અન્યને 8 સીટ મળવાની શક્યતા છે.

ઈન્ડિયા ન્યૂઝ/ NewsX- POLSTRATનો સરવે જોવા જઈએ તો હરિયાણામાં 90 સીટમાંથી ભાજપને 75-80 વચ્ચે સીટ મળી શકે છે. કોંગ્રેસને 9-12 સીટ મળી શકે છે. અકાલી દળ+ INLDને 0-1 સીટ મળી શકે છે. તો અન્યને 1થી લઈને 3 સીટ મળી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ રીતે મહારાષ્ટ્રની 288 વિધાનસભાની સીટ પર પણ જંગ છે. જો ટીવી9 મરાઠી-CICEROના એક્ઝિટ પોલની વાત કરીએ તો ભાજપ+શીવસેનાને 197, કોંગ્રેસ + NCPને 75 સીટ જ્યારે અન્યને 16 સીટ મળી શકે છે. જેમાં ટાઉમ્સ નાઉના સરવેની વાત કરીએ તો 288 સીટમાંથી ભાજપ+શીવસેનાને 230 સીટ, કોંગ્રેસ + NCPને 48 સીટ અને અન્યને 10 સીટ મળી શકે છે.

CNN NEWS 18 – IPSOSના એક્ઝિટ પોલની વાત કરીએ તો ભાજપ+શીવસેનાને 243, કોંગ્રેસ + NCPને 41 સીટ જ્યારે અન્યને 4 સીટ મળી શકે છે.  INDIA TODAY- AXIS MY INDIAના એક્ઝિટ પોલની વાત કરીએ તો ભાજપ+શીવસેનાને 166-194 સીટ, કોંગ્રેસ + NCPને 72-90 સીટ અને અન્યને 22-34 સીટ મળી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati