Election 2021 : 6 એપ્રિલે તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી, એક જ તબક્કામાં મતદાન, 2જી મેના દિવસે મતગણતરી

Election 2021 : તમિલનાડુ, કેરળ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણીમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે.

Election 2021 : 6 એપ્રિલે તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી, એક જ તબક્કામાં મતદાન, 2જી મેના દિવસે મતગણતરી
રચનાત્મક તસ્વીર સોર્સ - Google
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 7:57 AM

Election 2021 : દેશમાં હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે જેમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે 6 એપ્રિલે આ બંને રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને સાથે જ તમિલનાડુ, કેરળ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન યોજાશે.

કેરળમાં તમામ 140 બેઠકો પર મતદાન કેરળ વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.

દેશમાં કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ડાબેરીઓ સત્તામાં છે. ગત ચૂંટણીમાં, ડાબેરી ગઠબંધન એલડીએફએ 140 માંથી 91 બેઠકો જીતીને સરકારની રચના કરી હતી. કેરળમાં એલડીએફને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફની સાથે અનેક જગ્યાએ ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

પોંડીચેરીમાં તમામ 30 બેઠકો પર મતદાન પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 (Puducherry Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.

પોંડેચરીની ડીએમકે સાથે જોડાણમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર હતી. વી નારાયણસામી અહીંના મુખ્યમંત્રી હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધને 30 માંથી 18 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. જ્યારે હાલમાં જ કોંગ્રેસે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા નારાયણસામી સરકારે બહુમતિ ગુમાવી હતી. તેમજ ગુહમાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. જેના લીધે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 (Tamilnadu Assembly Election 2021)ની વિગતો જોઈએ તો તમિલનાડુમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. તમિલનાડુમાં 2021 માં યોજાનારી ચૂંટણી ઘણા દાયકાઓ પછી એકદમ વિશેષ બનવાની છે. કારણ કે આ વખતે ચૂંટણી બે રાજકીય દિગ્ગજો એમ કરુણાનિધિ અને જે. જયલલિતા વિના લડશે. ગત ચૂંટણીમાં, AIADMK એ અહીં 236 માં 136 બેઠકો જીતી હતી. જ્યારે ડીએમકેને 89 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં સુપરસ્ટાર કમલ હાસન પણ મેદાનમાં ઉતરશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">