એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

બિહારના શિવહરમાં મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલ સફાઈ દરમિયાન ગોળી છૂટી અને ચૂંટણી અધિકારીનું મોત થયુ છે. શિવહર જિલ્લાના શ્યામપુર ભટાહાંમાં બૂથ નંબર 275 પર હોમગાર્ડ જવાનની રાઇફલથી ગોળીબાર થયો અને એક ચૂંટણી અધિકારીને વાગી જતાં મોત થયુ હતું. તે સીતામઢી જિલ્લાના રાતવારા ગામમાં રહે છે અને બાજીતપુર મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે […]

એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: May 12, 2019 | 11:16 AM

બિહારના શિવહરમાં મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલ સફાઈ દરમિયાન ગોળી છૂટી અને ચૂંટણી અધિકારીનું મોત થયુ છે.

શિવહર જિલ્લાના શ્યામપુર ભટાહાંમાં બૂથ નંબર 275 પર હોમગાર્ડ જવાનની રાઇફલથી ગોળીબાર થયો અને એક ચૂંટણી અધિકારીને વાગી જતાં મોત થયુ હતું. તે સીતામઢી જિલ્લાના રાતવારા ગામમાં રહે છે અને બાજીતપુર મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

શિવરના SDPO રાકેશ કુમારે જણાવ્યું હતું કે બૂથ પર મતદાન શરૂ થાય તે પહેલાં હોમગાર્ડ જવાન રાઇફલ સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન જ રાઈફલનુ ટ્રિગર દબાઈ ગયું અને ગોળી છૂટી ગઈ સાથે વરંડામાં બેઠેલા ચૂંટણી અધિકારીને ગોળી વાગી ગઈ હતી.

અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સદર હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ વધુ સારવાર માટે તેમને એસ.કે.એમ.સી.સી. રીફર કરવામાં આવ્યાં હતા જ્યાં અધિકારીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.

આ પણ વાંચો: શું દિગ્વિજય સિંહ 10 વર્ષના વનવાસ બાદ ફરીથી જીતી શકશે? આ 4 પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મત છે દાવ પર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">