3 નવેમ્બરના રોજ ફડણવીસ લઇ શકે છે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ, જુઓ VIDEO

ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદના ઘમસાણ વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા છે. 3 નવેમ્બર એટલે કે, રવિવારના રોજ ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લઇ શકે છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, 3જી નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસ બપોરે 3:00 વાગ્યે શપથ ગ્રહણ કરી શકે છે. એટલું જ નહિં સૂત્રો તરફથી […]

3 નવેમ્બરના રોજ ફડણવીસ લઇ શકે છે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Oct 30, 2019 | 9:53 AM

ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદના ઘમસાણ વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા છે. 3 નવેમ્બર એટલે કે, રવિવારના રોજ ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લઇ શકે છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, 3જી નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસ બપોરે 3:00 વાગ્યે શપથ ગ્રહણ કરી શકે છે. એટલું જ નહિં સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે, આવતીકાલ સુધીમાં પ્રધાન પદને લઇ પણ વાતચીત પૂર્ણ થઇ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati