મહારાષ્ટ્રમાં ભાજપે ભલે બનાવી લીધી સરકાર પણ હજુ બાકી છે આ મોટો પડકાર!

મહારાષ્ટ્રમાં ભાજપની સાથે અજિત પવારે મળીને સરકાર બનાવી લીધી છે. શરદ પવાર કહી રહ્યાં છે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. જે પણ થયું તેના લીધે રાજકીય ગરમાવો આવી ગયો છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવાને યોગ્ય તો શીવસેના લોકશાહીની હત્યા ગણાવી રહી છે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે […]

મહારાષ્ટ્રમાં ભાજપે ભલે બનાવી લીધી સરકાર પણ હજુ બાકી છે આ મોટો પડકાર!
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 12:00 PM

મહારાષ્ટ્રમાં ભાજપની સાથે અજિત પવારે મળીને સરકાર બનાવી લીધી છે. શરદ પવાર કહી રહ્યાં છે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. જે પણ થયું તેના લીધે રાજકીય ગરમાવો આવી ગયો છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવાને યોગ્ય તો શીવસેના લોકશાહીની હત્યા ગણાવી રહી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ PM મોદીને પૂછ્યા આ 10 સવાલ

ભાજપે અજિત પવારની સાથે અમુક ધારાસભ્યોની સાથે સરકાર તો બનાવી લીધી અને તેના બળથી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પણ બની ગયા છતાં એક પડકાર આ નવી બનેલી સરકારની સામે યથાવત્ છે.

કોઈપણ સરકાર ભલે શપથ લઈ લે પણ તેને વિધાનસભામાં બહુમત પુરવાર કરવો પડે છે. અજિત પવારની સાથે 22 ધારાસભ્યો છે અને એનસીપીનો દાવો છે કે બધા ધારાસભ્યો તેમની જ સાથે છે. એનસીપી એવો દાવો કરી રહી છે ફ્લોર ટેસ્ટ વખતે તેઓ ભાજપની સરકાર પાડી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ફ્લોર ટેસ્ટ શું હોય છે? ફ્લોર ટેસ્ટ એક કાયદાકીય પ્રાવધાન છે. જેમને રાજ્યપાલ મુખ્યમંત્રી પદની શપથ અપાવે છે તેમણે વિધાનસભામાં પોતાની સાથે બહુમતીમાં ધારાસભ્યો છે એવું સાબિત કરવું પડે છે.

આ સિવાય જો કોઈ પાર્ટીના ધારાસભ્યો પાર્ટીના વ્હીપ વિરુદ્ધ મતદાન કરે તો તેની સામે પક્ષપલટાના કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે તેમ છે. જો અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થઈ જાય તો તેની સદસ્યતા પણ રદ થઈ શકે છે. આર્ટીકલ-164(1) મુજબ આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">