દિલ્હી ચૂંટણી: જાણો કેટલી સીટ પર કેટલાં મતદારો કાલે નક્કી કરશે દિલ્હીનું ભાવિ?
ચૂંટણીપંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે, દિલ્હીની તમામ 70 બેઠક પર એક સાથે મતદાન યોજાશે. અને વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂરો થશે. ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. મતદારોને પોલિંગ બૂથ સુધી પહોંચવા પીક-અપ ડ્રોપ પણ મળશે. જેની જાણકારી વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. સાથે એક નંબર […]
ચૂંટણીપંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે, દિલ્હીની તમામ 70 બેઠક પર એક સાથે મતદાન યોજાશે. અને વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂરો થશે. ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. મતદારોને પોલિંગ બૂથ સુધી પહોંચવા પીક-અપ ડ્રોપ પણ મળશે. જેની જાણકારી વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. સાથે એક નંબર પણ જાહેર કરાયો છે.
દિલ્હીની ચૂંટણીની અગત્યની માહિતી
કુલ 70 બેઠક 58 બેઠક સામાન્ય, 12 SC બેઠક
કુલ પોલિંગ બૂથ – 13750 90 હજાર કર્મચારી ચૂંટણીમાં સેવા આપશે દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ 92 હજાર 136 મતદારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પુરુષ મતદારોની સંખ્યા 80 લાખ 55 હજાર 686 મહિલા મતદારોની સંખ્યા 66 લાખ 35 હજાર 635 થર્ડ જેન્ડરની સંખ્યા 815 NRI મતદારોની સંખ્યા 489 સર્વિસ મતદારની સંખ્યા 11556
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]