ડાંગ પેટા ચૂંટણીમાં બેઠક જીતવા તમામ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર

ભાજપ-કોંગ્રેસ બીટીપીના નેતાઓ ડાંગ પેટાચૂંટણીની બેઠક જીતવા એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે ભાજપના ઉમેદવાર 50,000 મતોથી જીત મેળવશે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ વખતે ભાજપ જાય છે. બીટીપીના નેતા મહેશ વસાવાનું કહેવું છે કે ડાંગ જિલ્લા સાથે ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓએ અન્યાય કર્યો છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારને જીતાડવા […]

ડાંગ પેટા ચૂંટણીમાં બેઠક જીતવા તમામ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર
Niyati Trivedi

| Edited By: Utpal Patel

Oct 31, 2020 | 7:23 PM

ભાજપ-કોંગ્રેસ બીટીપીના નેતાઓ ડાંગ પેટાચૂંટણીની બેઠક જીતવા એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે ભાજપના ઉમેદવાર 50,000 મતોથી જીત મેળવશે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ વખતે ભાજપ જાય છે. બીટીપીના નેતા મહેશ વસાવાનું કહેવું છે કે ડાંગ જિલ્લા સાથે ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓએ અન્યાય કર્યો છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારને જીતાડવા પોતાનું સમર્થન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati