દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ થશે

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરુણ જેટલીનું સન્માન કરવા માટે અરુણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ 12 સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે. જ્યાં કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ થશે
Bhavesh Bhatti

|

Aug 27, 2019 | 11:29 AM

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરુણ જેટલીનું સન્માન કરવા માટે અરુણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ 12 સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે. જ્યાં કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

DDCAના અધ્યક્ષ રજત શર્માએ આ પહેલ અંગે વાત કરતાં કહ્યું હતું કે ‘અરુણ જેટલીનું સમર્થન અને પ્રોત્સાહન હતું કે વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, ઋષભ પંત અને બીજા ઘણા ખેલાડીઓ ભારતને મળી શકે.’ તેમના કાર્યકાળ દરમિયાન આધુનિક સુવિધાઓ આપવાનો શ્રેય અરુણ જેટલીને જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાનારા સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને રમત પ્રધાન કિરેન રિજિજુ હાજર રહેવાની સંભાવના છે. અરૂણ જેટલી વર્ષ 1999 થી 2013 સુધી DDCAના અધ્યક્ષ હતા. 24 ઓગસ્ટે જેટલીનું અવસાન થયું.

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati