ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર કોંગ્રેસનો શાબ્દિક હુમલો, કહ્યું સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજનેતા

ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર કોંગ્રેસનો શાબ્દિક હુમલો, કહ્યું સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજનેતા

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર સૌથી વધુ  કેસ હોવાના શાબ્દિક પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ સી.આર. પાટીલ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે સી.આર.પાટિલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારુની ગાડીનું પાયલોટિંગ કરતા હતા એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા. મોઢવાડિયાનું કહેવું છે કે સી.આર પાટિલ જ સૌથી વધુ પોલીસ કેસ […]

Niyati Trivedi

| Edited By: Pinak Shukla

Oct 24, 2020 | 5:51 PM

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર સૌથી વધુ  કેસ હોવાના શાબ્દિક પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ સી.આર. પાટીલ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે સી.આર.પાટિલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારુની ગાડીનું પાયલોટિંગ કરતા હતા એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા. મોઢવાડિયાનું કહેવું છે કે સી.આર પાટિલ જ સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજનેતા છે, સી.આર.પાટિલ પર 107 કેસ છે, તેઓ એક વર્ષ જેલમાં પણ રહીને આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati