કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

મધ્યપ્રદેશની રાજનીતિના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના હેડક્વાર્ટરમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં ક્યારેય રાહુલ ગાંધીના નજીક રહેલા સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અન્ય ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં […]

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:00 PM

મધ્યપ્રદેશની રાજનીતિના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના હેડક્વાર્ટરમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં ક્યારેય રાહુલ ગાંધીના નજીક રહેલા સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અન્ય ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">