કોંગ્રેસે જાહેર કર્યો વધુ એક વીડિયો, ભાજપના સાંસદ મોહન કુંડારિયા પર લગાવ્યા મતોની સોદાબાજીના આક્ષેપ
પેટાચૂંટણી સમયે કોંગ્રેસ દ્વારા અનેક વીડિયો જાહેર કરવામાં આવ્યા છે તે પૈકી મોરબીથી વધુ એક વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના સાંસદ મોહન કુંડારિયા પર કોળી સમાજના મત ખરીદવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. વીડિયોમાં મતદારો કોળી સમાજની વાડી બનાવવાની માગ કરી રહ્યા છે . મોહન કુંડારિયા મતદારોને વાડી બનાવી આપવાની તેમજ […]
પેટાચૂંટણી સમયે કોંગ્રેસ દ્વારા અનેક વીડિયો જાહેર કરવામાં આવ્યા છે તે પૈકી મોરબીથી વધુ એક વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના સાંસદ મોહન કુંડારિયા પર કોળી સમાજના મત ખરીદવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. વીડિયોમાં મતદારો કોળી સમાજની વાડી બનાવવાની માગ કરી રહ્યા છે . મોહન કુંડારિયા મતદારોને વાડી બનાવી આપવાની તેમજ ગ્રાંટમાંથી 2 લાખ રુપિયા આપવાની ખાતરી આપે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મોહન કુંડારિયા મતોની સોદાબાજી કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો