કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હારનો સ્વીકાર કર્યો, રાજીનામું આપવાની તૈયારી બતાવી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર કોંગ્રેસે કારમી હારનો સ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. અને, રાજીનામું આપવાની નૈતિક તૈયારી બતાવી છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અને દિલ્હી હાઇકમાન્ડને આ મામલે મૌખિક રજુઆત કરી છે. અહીં નોંધનીય છેકે આ આઠેય બેઠકો કોંગ્રેસના હાથમાં હતી. અને, આઠેય બેઠકો […]

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હારનો સ્વીકાર કર્યો, રાજીનામું આપવાની તૈયારી બતાવી
Follow Us:
| Updated on: Nov 10, 2020 | 7:33 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર કોંગ્રેસે કારમી હારનો સ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. અને, રાજીનામું આપવાની નૈતિક તૈયારી બતાવી છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અને દિલ્હી હાઇકમાન્ડને આ મામલે મૌખિક રજુઆત કરી છે. અહીં નોંધનીય છેકે આ આઠેય બેઠકો કોંગ્રેસના હાથમાં હતી. અને, આઠેય બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઇ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">