મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન કર્યું પૂર્ણ!

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સરકારે આ યાદી બહાર પાડી. યાદી જાહેર કરતી વખતે સરકારે દરેક જિલ્લાના બે ગામનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં 68 ગામના […]

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન કર્યું પૂર્ણ!
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 3:23 PM

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સરકારે આ યાદી બહાર પાડી. યાદી જાહેર કરતી વખતે સરકારે દરેક જિલ્લાના બે ગામનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં 68 ગામના 15 હજાર 358 લાભાર્થીઓના નામ છે. દેવા માફી બાદ ખેડૂતોને તેનું પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે. જિલ્લા સ્તરે દેવા માફીનો અમલ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ TV9 ગુજરાતીના એસોસિએટ એડીટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરા “ને મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ”થી કર્યા સન્માનિત

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તો આ તરફ ભાજપ નેતા આશિષ શેલારે દેવા માફી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઠબંધન સરકારે લોકોને ફસાવવાનું કામ કર્યું છે. આ સરકાર પર ખેડૂતોને કે અમને કોઇ જ ભરોસો નથી તેવું આશીષ શેલારે કહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">