કોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો? ચીને આ દેશની સેના પર લગાવી દીધો આરોપ

કોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો તે વિવાદ વધી રહ્યો છે. ભારતના સામે પણ ચીને નિવેદન આપ્યું હતું કે કોરોના વાઈરસ તેમના દેશમાંથી ફેલાયો નથી. ચીને આ ઘટના પાછળ અમેરિકાને જવાબદાર ઠેરવી દીધું છે. ચીને અમેરિકાની સરકાર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમના લીધે વુહાનમાં કોરોના વાઈરસ ફેલાયો છે. Web Stories View more આજનું […]

કોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો? ચીને આ દેશની સેના પર લગાવી દીધો આરોપ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:50 AM

કોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો તે વિવાદ વધી રહ્યો છે. ભારતના સામે પણ ચીને નિવેદન આપ્યું હતું કે કોરોના વાઈરસ તેમના દેશમાંથી ફેલાયો નથી. ચીને આ ઘટના પાછળ અમેરિકાને જવાબદાર ઠેરવી દીધું છે. ચીને અમેરિકાની સરકાર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમના લીધે વુહાનમાં કોરોના વાઈરસ ફેલાયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   કચ્છઃ કોરાનાના લક્ષણો ધરાવતો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, દર્દીને ઓબ્ઝર્વેશન વોર્ડમાં રખાયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાનએ ટ્વીટ કરીને કહ્યું કે વુહાનમાં કોરોના વાઈરસ ફેલાવવાની પાછળ અમેરિકી સેનાનો હાથ હોય શકે છે. અમેરિકાએ આ મામલે પોતાની જવાબદારી નક્કી કરવી જોઈશે. તેમને પારદર્શિતા બતાવવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાજુ અમેરિકાએ બચાવ કરતાં કહ્યું કે અમારા લોકો પણ માર્યા ગયા છે અને તેની પાછળ ચીનનો હાથ છે. જો કે ચીને કહ્યું કે અમેરિકા સ્પષ્ટ કરે કે તેમને ત્યાં પ્રથમ કોરોનાનો કેસ ક્યારે નોંધાયો હતો. આ બાબતે ચીન અમેરિકા કરતાં વધારે પારદર્શી છે. અમેરિકાએ કોરોના વાઈરસના ફેલાવ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું અને તે બાદ આ પ્રતિક્રિયા ચીન તરફથી આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">