Uttarakhand : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું, હવે 56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન

Uttarakhand's new CM : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપ્રત કર્યું છે. હવે ફરી ઉત્તરાખંડમાં કોઈ નેતા નવા મુખ્યપ્રધાન બનશે.

Uttarakhand :  મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું,  હવે 56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન
PHOTO : ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 11:47 PM

 Uttarakhand new CM : ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Tirath Singh Rawat)રાજીનામું આપી દીધું છે . આ પાછળનું કારણ બંધારણીય સંકટ હોવાનું જણાવાયું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે છ મહિનાની અંદર મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતનું વિધાનસભાના સભ્ય બનવું જરૂર છે.આ સમયે પેટચૂંટણી શક્ય નથી, તેથી તીરથસિંહ રાવત મુખ્યપ્રધાનપદ પર રહી રહી શકે એમ નથી.

રાજીનામાની સત્તાવાર જાહેરાત 10 માર્ચે ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી પદના શપથ લેનારા તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat) રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપ્રત કર્યું છે. લોકપ્રતિનિધિ કાયદાની કલમ 191 એ મુજબ તે છ માસમાં ફરીથી ચૂંટાઇને આવી શકે તેમ નથી. આથી તેમણે રાજીનામું આપ્યું છે અને તેની સત્તાવાર જાહેરાત પણ થઇ ગઈ છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે મુખ્યપ્રધાન મુખ્યપ્રધાનપદેથી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) ના રાજીનામાં બાદ હવે ભાજપના 56 ધારાસભ્યોમાંથી કોઈ એકને મુખ્યપ્રધાન ( Uttarakhand new CM) બનાવવા પડશે. હાલમાં મુખ્યપ્રધાનની રેસમાં ધનસિંહ અને સતપાલ મહારાજ સહિત ચાર નેતાઓ ઉપરાંત રીતુ ખંડુરી અને પુષ્કર ધામીના નામ સામે આવ્યાં છે. અહેવાલો અનુસાર એક-બે દિવસમાં ધારાસભ્યદળની બેઠક બોલાવવાની પણ તૈયારી ચાલી રહી છે.ધારાસભ્યો હાલમાં તેમના વિસ્તારોમાં છે, તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

તીરથસિંહના રાજીનામા પાછળ આ છે કારણ ઉત્તરાખંડમાં ચાર મહિનામાં બીજી વખત મુખ્યપ્રધાન બદલવામાં આવશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે. વિધાનસભાની ચૂંટણીના છ મહિના પહેલા પેટાચૂંટણીઓ યોજવામાં આવતી નથી. આ નિયમને જ તીરથસિંહના રાજીનામા પાછળનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

તીરથસિંહ રાવત હજી સુધી વિધાનસભાના સભ્ય નથી. મુખ્યમંત્રી બનવા માટે શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. 10 માર્ચ 2021 ના ​​રોજ તિરથસિંહ રાવત મુખ્યપ્રધાન બન્યા હતા, આ મૂજબ તેઓ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના મુખ્યપ્રધાનપદ પર રહી શકે અમે હતા.

આ પણ વાંચો : Price of Pulses : હવે દાળો થશે સસ્તી, કેન્દ્ર સરકારે દાળોના ભાવ પર નિયંત્રણ લાવવા આ મહત્વનો નિર્ણય લીધો

આ પણ વાંચો : Sandesara Group case : સાંડેસરા ગ્રુપ કેસમાં EDની મોટી કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">