BUDGET 2020 : જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી કઈ વસ્તુઓના વધશે ભાવ?

બજેટ 2020ની જાહેરાત થઈ ગયી છે. બજેટથી દેશની અર્થવ્યવસ્થા નક્કી થાય છે અને તેની સીધી અસર લોકો પર પડે છે. તો આપણે જાણવાનો પ્રયાસ કરીશું મોદી સરકારના બીજા કાર્યકાળના બજેટથી સામાન્ય લોકોને કઈ વસ્તુઓ માટે કેટલાં રુપિયા ચૂકવવા પડશે? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

BUDGET 2020 : જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી કઈ વસ્તુઓના વધશે ભાવ?
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 2:04 PM

બજેટ 2020ની જાહેરાત થઈ ગયી છે. બજેટથી દેશની અર્થવ્યવસ્થા નક્કી થાય છે અને તેની સીધી અસર લોકો પર પડે છે. તો આપણે જાણવાનો પ્રયાસ કરીશું મોદી સરકારના બીજા કાર્યકાળના બજેટથી સામાન્ય લોકોને કઈ વસ્તુઓ માટે કેટલાં રુપિયા ચૂકવવા પડશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Ahmedabad Common people react to Budget 2020

આ પણ વાંચો :   દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વચ્ચે બજેટની રજૂઆત, PM મોદીએ રાષ્ટ્રને બજેટ પર આપ્યું સંબોધન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો કઈ કઈ વસ્તુઓ થશે મોંઘી? સરકારની નવા બજેટમાં લેવાયેલા નિર્ણય મુજબ જોવા જઈએ તો બટર ઘી, બટર ઓઈલ, ખાદ્ય તેલ, પીનટ બટર, ચ્યુંગમ, આઈસોલેટેડ સોયા પ્રોટીન, છાસ, મકાઈ, બટાકા, ફૂટવેયર, શેવર્સ, હેઅર ક્લિનર્સ, ટેબલવેયર, વોટર ફિલ્ટર, ગ્લાયવેયર, ચીનાઈ માટીનો સામાન, માણેક, પન્ના, નિલમ અને કિંમતી ઝવેરાત, તાળાઓ, ટેબલ ફેન, સિલિંગ ફેન, ઈલેક્ટ્રીક આયરન, કોફી-ચાના મશીન, ટોસ્ટર, કીટનાશક સાધનો, ફર્નિચર, બલ્બ- લાઉડ સ્પીકર, ડિસ્પ્લે પેનલ, ફિંગર પ્રિન્ટ રિડર, તંબાકુ, સુંગધિત અત્તરો, સિગારેટ, હુક્કા, રમકડાંઓ, સ્ટેનરીની વસ્તુઓ વગેરે મોંઘી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી? જે વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટશે તે સસ્તી થશે અને બજેટ 2020 મુજબ જોવા જઈએ તો માઈક્રોફોન, ઈલેક્ટ્રીક વાહનો, ન્યૂઝપ્રિંટ પેપર, સ્પોર્ટસના સાધનો સસ્તા થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">