બ્રિટિશ સંસદના એક સાંસદે પાકિસ્તાનને જવાબ આપતા સ્પષ્ટપણે કહ્યું કે, POK ભારત માટે ખાલી કરી દેવું જોઈએ

કાશ્મીર-કાશ્મીર કરતા પાકિસ્તાનને હવે બ્રિટેનના એક સાંસદે જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાનને એ પણ સંભળાવ્યું કે, POK ભારતનું અભિન્ન અંગ છે. અને પાકિસ્તાને POK પરથી કબજો ખાલી કરવો જોઈએ. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ  વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ નિમિત્તે બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ Facebook […]

બ્રિટિશ સંસદના એક સાંસદે પાકિસ્તાનને જવાબ આપતા સ્પષ્ટપણે કહ્યું કે, POK ભારત માટે ખાલી કરી દેવું જોઈએ
TV9 Webdesk12

|

Sep 15, 2019 | 4:33 PM

કાશ્મીર-કાશ્મીર કરતા પાકિસ્તાનને હવે બ્રિટેનના એક સાંસદે જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાનને એ પણ સંભળાવ્યું કે, POK ભારતનું અભિન્ન અંગ છે. અને પાકિસ્તાને POK પરથી કબજો ખાલી કરવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ  વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ નિમિત્તે બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેનને કાશ્મીર વિવાદ પર પાકિસ્તાનના વર્તન અને UNમાં આ મુદ્દાને ઉઠાવવાનો વિરોધ કર્યો હતો. સાંસદે કહ્યું કે, પાકિસ્તાને પહેલા POK ખાલી કરી દેવું જોઈએ. બોબ બ્લેકમેને કહ્યું કે, જે લોકો UNના રિઝોલ્યુશનની વાત કરે તેને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે, UNના પહેલા રિઝોલ્યુશનમાં POKને જમ્મુ કાશ્મીરનો હિસ્સો ગણાવ્યો છે. આ કારણે પાકિસ્તાને POK ખાલી કરી દેવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બ્રિટિશના સાંસદનું નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન કાશ્મીરનો મામલે આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવાની વાત કરે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati