ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો નક્કી, TRS બીજા, ઔવેસીનો AIMIMપક્ષ ત્રીજા સ્થાને

હૈદરાબાદમાં યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલુ છે.  મતગણતરીના પ્રાપ્ત થઈ રહેલા  પ્રથામિક અહેવાલોમાં ભાજપને બહુમતી મળે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. જો ભાજપ, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી જશે તો, ભાજપ માટે બહુ મોટી રાજકીય સિધ્ધી સ્વરૂપે જોવાશે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પ્રચારકાર્યમાં પક્ષે ઉતાર્યા […]

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો નક્કી, TRS બીજા, ઔવેસીનો AIMIMપક્ષ ત્રીજા સ્થાને
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 12:25 PM

હૈદરાબાદમાં યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલુ છે.  મતગણતરીના પ્રાપ્ત થઈ રહેલા  પ્રથામિક અહેવાલોમાં ભાજપને બહુમતી મળે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. જો ભાજપ, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી જશે તો, ભાજપ માટે બહુ મોટી રાજકીય સિધ્ધી સ્વરૂપે જોવાશે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પ્રચારકાર્યમાં પક્ષે ઉતાર્યા હતા.

 મતગણતરીના મળી રહેલા પ્રાથમિક અહેવાલો મુજબ ભાજપ 88 બેઠક સાથે મોખરે છે. ટીઆરએસને ભાગે 34 બેઠકો આવી છે. તો ઓવેસીના AIMIMને 20થી ઓછી બેઠક મળે તેવા સંકેતો છે. આ ચૂંટણીના પરિણામથી ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહીત છે. અને તેઓનુ માનવુ છે કે, 2023માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર અસત્વીત્વમાં આવશે.

મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. હૈદરાબાદ શહેરના વિવિધ 30 જેટલા સ્થળોએ મતગણતરી કાર્ય ચાલી રહ્યું છે.  મતગણતરીમાં જોડાયેલા કર્ચમારીઓની સંખ્યા 8152 છે. મતગણતરી પ્રક્રિયાની સંપૂર્ણ વિડીયોગ્રાફિ કરવામાં આવી રહી છે.મતગણતરીના દરેક ટેબલ ઉપર સીસીસીટી કેમેરા લગાડવામાં આવ્યા છે. મતદાન માટે મતપત્રકનો ઉપયોગ થયો હોવાથી,  પરિણામ આજે મોડી રાત્ર સુધીમા જાહેર થાય તેવી સંભાવના છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">