ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉ.ગુજરાતની મુલાકાતે, બહુચરાજીના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે બહુચરાજી તાલુકાના શંખલપુરમાં પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ યોજાયો. જેમાં મહેસાણા, કચ્છ, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિત 7 જિલ્લાના 200 સરપંચ ઉપસ્થિત રહ્યા. સરપંચ સંવાદમાં સી.આર.પાટીલે મહિલા સરપંચના અધિકારોને લઇને તેમના પતિ પર નિશાન સાધ્યું. આ ઉપરાંત સંવાદમાં ગુજરાતના ગામોને આદર્શ ગામ બનાવવા માટે […]

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ ઉ.ગુજરાતની મુલાકાતે, બહુચરાજીના શંખલપુરમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
Follow Us:
| Updated on: Dec 27, 2020 | 1:27 PM

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે બહુચરાજી તાલુકાના શંખલપુરમાં પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ યોજાયો. જેમાં મહેસાણા, કચ્છ, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિત 7 જિલ્લાના 200 સરપંચ ઉપસ્થિત રહ્યા. સરપંચ સંવાદમાં સી.આર.પાટીલે મહિલા સરપંચના અધિકારોને લઇને તેમના પતિ પર નિશાન સાધ્યું. આ ઉપરાંત સંવાદમાં ગુજરાતના ગામોને આદર્શ ગામ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી. સી.આર.પાટીલે સરપંચોને સરકારી યોજનાઓ વિશે માળખારૂપ માહિતી અને લાભ વિશે જાણકારી આપી. મહત્વનું છે કે, આ પહેલા પાટીલે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના ફાર્મ હાઉસ પર ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">