VIDEO: BJP MLA કુંવર પ્રણવ ચેમ્પિયનના હાથમાં એક નહીં 3 બંદૂક, નશામાં નેતાનો ડાન્સ જુઓ

નશો સત્તાનો, રૂઆબ રૂપિયાનો અને બેસૂમાર તાકાત ધરાવતા રાજકારણમાં બાહુબલિ નેતાઓનો હંમેશાથી એક અલાયદો પ્રભાવ રહ્યો છે. ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને જુઓ તો, લોકોના સેવકના હાથમાં હથિયારો છે. અને ધારાસભ્ય બોલિવુડના ગીતો પર બરાબર ઝૂમી રહ્યાં છે. ધારાસભ્ય મહાશયના હાથમાં એક નહીં પણ ત્રણ-ત્રણ ખતરનાક હથિયાર છે. #Uttarakhand BJP MLA Kuwar […]

VIDEO: BJP MLA કુંવર પ્રણવ ચેમ્પિયનના હાથમાં એક નહીં 3 બંદૂક, નશામાં નેતાનો ડાન્સ જુઓ
BJP Pranav
Follow Us:
| Updated on: Jul 10, 2019 | 5:12 AM

નશો સત્તાનો, રૂઆબ રૂપિયાનો અને બેસૂમાર તાકાત ધરાવતા રાજકારણમાં બાહુબલિ નેતાઓનો હંમેશાથી એક અલાયદો પ્રભાવ રહ્યો છે. ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને જુઓ તો, લોકોના સેવકના હાથમાં હથિયારો છે. અને ધારાસભ્ય બોલિવુડના ગીતો પર બરાબર ઝૂમી રહ્યાં છે. ધારાસભ્ય મહાશયના હાથમાં એક નહીં પણ ત્રણ-ત્રણ ખતરનાક હથિયાર છે.

આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સમયે આસપાસ રહેલા ધારાસભ્યના કેટલાક સમર્થકો તેમને પાનો ચડાવી રહ્યાં છે. ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ નશામાં ઝૂમી રહ્યાં છે. ધારાસભ્ય એકસાથે બે હાથમાં બે હથિયાર લહેરાવી સમર્થકો પર રૌફ જમાવે છે. પોતાના વિવાદિત નિવેદનો અને અયોગ્ય વર્તણૂકને કારણે ચર્ચામાં ભાજપ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ચર્ચામાં રહ્યાં છે. જેથી ભાજપે ત્રણ મહિના માટે ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહને સસ્પેન્ડ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">