BJP મનપાની ચૂંટણી માટે 4 ફેબ્રુઆરીએ ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા

રાજ્યમાં મહાપાલિકા સહિતની ચૂંટણીઓમાં ભાજપે ઉમેદવારોની આખરી પસંદગી માટે 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બોલાવી છે.

| Updated on: Jan 28, 2021 | 12:07 PM

રાજ્યમાં મહાપાલિકા સહિતની ચૂંટણીઓમાં ભાજપે ઉમેદવારોની આખરી પસંદગી માટે 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ છ મહાપાલિકાઓના ઉમેદવારોની પસંદગી પ્રથમ તબક્કે કરવામાં આવે તેવી શક્યતા છે. ચોથી ફેબ્રુઆરીએ ભાજપ મનપાના ઉમેદવારોના નામની ઘોષણા કરશે અને ત્યારબાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ માટે પણ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી હાથ ધરાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">