વર્ષ 2020માં By Election માં BJP નો ભગવો લહેરાયો, Trumpની ગુજરાત મુલાકાત, તાત પર ઘાત બન્યું 2020
વર્ષ 2020માં ગુજરાતમાં અનેક વિકાસ કામ પણ થયા, તો રાજકીય દ્રષ્ટીએ ભાજપને રાજ્ય સભા અને પેટા ચૂંટણીમાં સફળતા મળી, જો કે કોંગ્રેસ માટે 2020 ફરી આત્મચિંતન કરનારું વર્ષ જ બની રહ્યું. આ સિવાય આ વર્ષે ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પથી લઇને અનેક કાર્યક્રમ પણ યોજાયા. તો રાજ્ય સરકારે મહેસૂલ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા કાયદા અમલી કરી […]
વર્ષ 2020માં ગુજરાતમાં અનેક વિકાસ કામ પણ થયા, તો રાજકીય દ્રષ્ટીએ ભાજપને રાજ્ય સભા અને પેટા ચૂંટણીમાં સફળતા મળી, જો કે કોંગ્રેસ માટે 2020 ફરી આત્મચિંતન કરનારું વર્ષ જ બની રહ્યું.
આ સિવાય આ વર્ષે ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પથી લઇને અનેક કાર્યક્રમ પણ યોજાયા. તો રાજ્ય સરકારે મહેસૂલ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા કાયદા અમલી કરી નવો જ ઈતિહાસ રચ્યો..