રાજ્યસભાની ચૂંટણી-172માંથી 170 ધારાસભ્યોએ કર્યુ મતદાન, બીટીપીને મતદાન માટે મનાવવા બન્ને પક્ષે છેલ્લી ઘડી સુધી પ્રયાસ

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે આજે યોજાયેલી ચૂંટણીમા કુલ 172માંથી 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. બીટીપી (BTP)ના બે ધારાસભ્ય પિતા-પૂત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા જ મતદાનથી વંચિત રહ્યાં છે. જો કે આ બન્ને ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરફી મતદાન કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમજાવટ કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યોની […]

રાજ્યસભાની ચૂંટણી-172માંથી 170 ધારાસભ્યોએ કર્યુ મતદાન, બીટીપીને મતદાન માટે મનાવવા બન્ને પક્ષે છેલ્લી ઘડી સુધી પ્રયાસ
BJP, Congress MLAs casted their votes
Follow Us:
| Updated on: Jun 19, 2020 | 9:49 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે આજે યોજાયેલી ચૂંટણીમા કુલ 172માંથી 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. બીટીપી (BTP)ના બે ધારાસભ્ય પિતા-પૂત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા જ મતદાનથી વંચિત રહ્યાં છે. જો કે આ બન્ને ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરફી મતદાન કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમજાવટ કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યોની સખ્યાં છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 103 ધારાસભ્યો છે. જેમણે ભાજપના ત્રણ ઉમેદવારને પાર્ટીએ આપેલા વ્હીપ મુજબ મતદાન કર્યું છે. તો એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના 65 ધારાસભ્યો પૈકી મોવડી મંડળે નક્કી કરેલા 35 ધારાસભ્યોએ શક્તિસિંહ ગોહીલને અને બાકીના 30 ધારાસભ્યોએ ભરતસિંહ સોલંકીને મત આપ્યા હોવાની વાત છે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનું કહેવાય છે.

હવે માત્ર બીટીપીના બે જ ધારાસભ્યો મતદાન કરવાથી વંચિત રહ્યાં છે. જો કે આજે સવારે મતદાનપૂર્વે છોટુ વસાવા અને મહેશ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો મનસુબો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બન્ને પિતા પુત્રને મતદાન કરવા માટે સમજાવ્યા હતા. જો કે બીટીપીના મત વિના પણ ભાજપે તેમના ત્રણેય ઉમેદવારો જીતી રહ્યાનો દાવો કર્યો છે તો કોંગ્રેસના બીજા ક્રમાંકના ઉમેદવાર ભરતસિંહની છાવણી અને તેમના તરફી ટેકેદારોમાં નિરાશાનું મોજૂ ફરી વળ્યું છે.  જુઓ વિડીયો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">