ગઢડામાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિયમનો સરેઆમ ભંગ
ગઢડા વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિતી નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે, ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોકટર ઋત્વીજ પટેલ સહીતના નેતાઓ બાઈક રેલીમાં હાજર હતા. ચૂંટણી પંચે જાહેર કરેલા નિતી નિયમોનું, બાઈક રેલીમાં ક્યાય પાલન થયુ નહોતું. આ પણ વાંચોઃT-20: […]
ગઢડા વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિતી નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે, ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોકટર ઋત્વીજ પટેલ સહીતના નેતાઓ બાઈક રેલીમાં હાજર હતા. ચૂંટણી પંચે જાહેર કરેલા નિતી નિયમોનું, બાઈક રેલીમાં ક્યાય પાલન થયુ નહોતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો