Bhavnagar : મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ, વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસનો ડોર-ટુ-ડોર પ્રચાર

Bhavnagar : કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર-5 ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ પણ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો.

| Updated on: Feb 19, 2021 | 12:36 PM

Bhavnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ સમયનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર-5 ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ પણ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. છેલ્લા 7 ટર્મથી સતત ચૂંટાતા અને કોંગ્રેસના સિનિયર નેતા એવા ભરત બુધેલીયાએ પોતાના વોર્ડમાં પ્રચાર કર્યો હતો. ભરત બુધેલીયા તેમના સાથી ઉમેદવારો સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, તેમણે આ વિસ્તારમાં પ્રજા માટે સારા કામ કર્યા છે તેથી તેમને કોઇ હરાવી શકશે નહીં.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">