Bengal Elections : બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન એક સાથે થશે? જાણો શું કહ્યું ચૂંટણીપંચે

Bengal Elections : બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે 16 એપ્રિલે ચૂંટણીપંચ સર્વદળીય બેઠક યોજશે.

Bengal Elections  : બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન એક સાથે થશે? જાણો શું કહ્યું ચૂંટણીપંચે
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 6:32 PM

Bengal Elections : દેશમાં એક બાજુ કોરોનાનો કહેર શરૂ છે તો બીજી બાજુ કોરોના સંક્રમણના જોખમ વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાઓ પણ શરૂ છે. આ પાંચ રાજ્યોમાંથી બંગાળ સિવાયના ચાર રાજ્યોમાંથી આસામ, પોંડીચેરી, કેરલ અને તમિલનાડુની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, જયારે પશ્ચિમ બંગાળમાં હજી પણ ચાર તબક્કાનું મતદાન થવાનું બાકી છે. કોરોના સંક્રમણ વધતા બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Bengal Elections 2021) હવે ચાર તબક્કાનું મતદાન એક સાથે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળ : 14 દિવસમાં 5 ગણા કેસો વધ્યા પશ્ચિમ બંગાળમાં 16 થી 31 માર્ચ સુધીમાં ફક્ત 8,062 લોકોને કરોનાનું સંક્રમણ થયું હતું. પશ્ચિમ બંગાળમાં 1 થી 14 એપ્રિલ વચ્ચે કરોનાના કેસો વધીને 41,927 થઈ ગયા છે. એટલે કે લગભગ 5 ગણા જેટલા કેસો વધ્યા.માર્ચમાં કોરોનાને કારણે ફક્ત 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં અત્યાર સુધીમાં 127 લોકોનાં કોરોનાથી કરૂણ મૃત્યુ થયા છે.

16 એપ્રિલે ચૂંટણીપંચ સર્વદળીય બેઠક પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હવે ચાર તબક્કાનું મતદાન થવાનું બાકી છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના નિયમોની કાળજી લેવા માટે ચૂંટણીપંચે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં બાકીના ચાર તબક્કાઓ માટેના પ્રચાર દરમિયાન, સામાજિક અંતર અને કોવિડ-19 સંબંધિત વિવિધ નિયમોનું પાલન કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હાઈકોર્ટે નિયમોનું પાલન કરવા નિર્દેશો કર્યા કલકત્તા હાઈકોર્ટે મંગળવારે નિર્દેશ આપ્યો હતો કે કોરોના વાયરસના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો કોવીડ-19 સંબંધી તમામ સૂચનાઓનું કડક પાલન કરવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ ટીબીએન રાધાકૃષ્ણનની બેંચે બે જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરતાં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો હતો કે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનું કડક પાલન કરવામાં આવે.

ચાર તબક્કાનું મતદાન એક સાથે થશે ? પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન કોરોનાના નવા કેસો રવધી રહ્યા છે. દરમિયાન,એવી માંગ કરવામાં આવી રહી છે કે બંગાળના બાકીના ચાર તબક્કાઓ માટે મતદાન એક તબક્કામાં કરવામાં આવે. દરમિયાન, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે હાલ આવી કોઈ યોજના નથી. જો કે બંગાળમાં મતદાનના તબક્કાઓ ઘટાડવા અંગેની સ્થિતિ 16 એપ્રિલે થનારી સર્વદળીય બેઠકમાં જ સ્પષ્ટ થશે.

હવે 4 તબક્કાનું મતદાન બાકી છે West Bengal Bengal Election 2021 માં આગામી ચાર તબક્કાની ચૂંટણીમાં પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">