Bengal Elections: અધીર રંજને મમતા પર કર્યો પ્રહાર, કહ્યું ‘BJPના ડરથી પોતાને બ્રાહ્મણ બતાવવા લાગ્યા’

Bengal Elections: જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો વધતો જઈ રહ્યો છે. હવે મમતા બેનર્જીના ચંડીપાઠને લઈને વિવાદ શરૂ થયો છે.

Bengal Elections: અધીર રંજને મમતા પર કર્યો પ્રહાર, કહ્યું 'BJPના ડરથી પોતાને બ્રાહ્મણ બતાવવા લાગ્યા'
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 10, 2021 | 5:12 PM

Bengal Elections: જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો વધતો જઈ રહ્યો છે. હવે મમતા બેનર્જીના ચંડીપાઠને લઈને વિવાદ શરૂ થયો છે. એક તરફ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા અને નંદીગ્રામથી મમતાની સામે ચૂંટણી લડી રહેલા શુભેન્દુ અધિકારીએ મમતા પર ખોટી રીતે ચંડીપાઠ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે.

 

અધીર રંજનના મમતા પર પ્રહાર  કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે તેમના પર ચૂંટણીમાં હિન્દુ હોવાનો આરોપ લગાવ્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસે પણ મમતા પર પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું હતું કે, BJPના ડરથી મમતા પોતાને મોટા હિન્દુવાદી અને બ્રાહ્મણ બતાવવા લાગ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

 

પહેલા હિજાબ પહેરતા હતા મમતા, હવે હિન્દુ બન્યા અધીર રંજને મમતા પર પ્રહાર કરતાં કહ્યું, “પહેલા તેઓ કહેતા હતા કે હું હિજાબ પહેરું છું, મુસ્લિમોનું રક્ષણ કરું છું અને હવે મમતા પોતાને બ્રાહ્મણ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.” તેમણે કહ્યું કે મમતા હવે ઘરે ઘરે જઈને એમ કહી રહ્યાં છે કે, “હું બ્રાહ્મણ છું” અધીર રંજને કહ્યું,  મેં પહેલાં ક્યારેય તેમને ચંડીપાઠ કરતા નથી જોયા. 

આ પણ વાંચો: થાઇલેન્ડના વડા પ્રધાનનું વિચિત્ર વર્તન, સવાલ પૂછતા પત્રકારો પર છાંટ્યું સેનિટાઇઝર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">