Bengal Election 2021: નંદીગ્રામમાં કલમ 144 લાગુ, મમતા બેનર્જીએ કહ્યું ‘મતદાતાઓને ધમકાવી રહ્યા છે અન્ય રાજ્યના ગુંડાઓ’

Bengal Election 2021: શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત નંદીગ્રામના મતદાન પર સમગ્ર રાષ્ટ્રની નજર છે. ચૂંટણી પંચે નંદિગ્રામમાં સલામતીને ધ્યાનમાં રાખીને 22 કંપની સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરવાની જાહેરાત કરી છે.

Bengal Election 2021: નંદીગ્રામમાં કલમ 144 લાગુ, મમતા બેનર્જીએ કહ્યું 'મતદાતાઓને ધમકાવી રહ્યા છે અન્ય રાજ્યના ગુંડાઓ'
Mamata Banerjee (File Image)
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 31, 2021 | 6:51 PM

Bengal Election 2021: શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત નંદીગ્રામના મતદાન પર સમગ્ર રાષ્ટ્રની નજર છે. ચૂંટણી પંચે નંદિગ્રામમાં સલામતીને ધ્યાનમાં રાખીને 22 કંપની સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જિલ્લા પ્રશાસને નંદીગ્રામમાં કલમ 144 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આવતીકાલે મતદાન સમાપ્ત થાય ત્યાં સુધી પાંચ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે એટલે કે 1લી એપ્રિલમાં બીજા તબક્કાનું મતદાન છે. ગુરુવારે નંદીગ્રામ સહિત 30 બેઠકો પર મતદાન યોજાશે. અગાઉ સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે નંદીગ્રામ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી હિંસા અને અશાંતિના સમાચારો આવી રહ્યા છે. નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો પ્રયાસ કરવો તે વહીવટીતંત્રની જવાબદારી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે નંદીગ્રામમાં મુશ્કેલી ઉભી કરવા અને મતદારોને ધમકાવવા માટે અન્ય રાજ્યોમાંથી કથિત ગુંડાઓ આવ્યા છે.

ગુંડાઓ દ્વારા મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે: મમતા બેનર્જી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે પૂર્વ મેદનીપુર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારના ઘણા ગામોમાં સ્થાનિક લોકોને ભગાડી દેવામાં આવ્યા છે. મમતા બેનર્જી પર આરોપ લગાવતા, “અન્ય રાજ્યોના ગુંડાઓ મતદારોને ધમકાવવા નંદીગ્રામમાં પ્રવેશ્યા છે. બલરામપુર ગામ અને અન્ય વિસ્તારોના ગામલોકોને ભગાડી મુકવામાં આવી રહ્યા છે. તેઓ મતદારોને ધમકી આપી રહ્યા છે. અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી રહ્યા છીએ. ચૂંટણી પંચે આ બાબતનું ધ્યાન લેવુ જોઈએ અને પગલાં ભરવા જોઈએ.”

મુખ્યમંત્રીને હારનો થયો અહેસાસ: ભાજપ ભાજપના નેતા જયપ્રકાશ મજમુદારે કહ્યું કે ચૂંટણી પંચે આ આક્ષેપોની તપાસ કરવી પડશે, પરંતુ લાગે છે કે મુખ્યપ્રધાનને હારનો અહેસાસ થયો છે, તેથી તે પહેલા પણ આવા દાવા કરી રહી છે. તેનો સામનો ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓનો છે. મંગળવારે મમતા બેનર્જી અને અમિત શાહે આજ વિસ્તારમાં રોડ-શો કર્યો હતો.

આ પણ વાંચો : West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 30 બેઠકો માટે મતદાન, નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે ટક્કર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">