BENGALના મુખ્યમંત્રીના નજીક ગણાતા સાંસદની ભાજપમાં જવાની અટકળ તેજ, TMCમાં મચ્યો હડકંપ

પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વચ્ચે ઘણા સભ્યો પક્ષપલટું કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ટીએમસી (TMC)માં ભંગાણ થયું છે.

BENGALના મુખ્યમંત્રીના નજીક ગણાતા સાંસદની ભાજપમાં જવાની અટકળ તેજ, TMCમાં મચ્યો હડકંપ
શતાબ્દી રૉય
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 15, 2021 | 1:33 PM

પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વચ્ચે ઘણા સભ્યો પક્ષપલટું કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ટીએમસી (TMC)માં ભંગાણ થયું છે. મમતા બેનર્જીના( MAMATA BANERJEE) પૂર્વ મંત્રી શુભેદુ અધિકારીએ (SHUBHEDU ADHIKARI) ટીએમસી (TMC) સાથે છેડો ફાડ્યા બાદ ટીએમસી (TMC)માં ભાગદોડ મચી જવા પામી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના (MAMATA BANERJEE) નજીકના અને ટીએમસી (TMC) સાંસદ શતાબ્દી રૉયની (SHTABDI ROY) ભાજપ(BJP) માં જવાની અટકળ તેજ થઈ છે. શતાબ્દી રૉય (SHTABDI ROY) 16 જાન્યુઆરીના રોજ તેની સ્થિતિ જણાવશે. શતાબ્દી રૉય (SHTABDI ROY) વર્ષ 2009 થી બિરભૂમથી ટીએમસીની (TMC) સાંસદ છે. તો બીજી તરફ મમતા બેનર્જીના(MAMATA BANERJEE) બાગી મંત્રી રાજીવ બેનર્જીનું (RAJIV BANERJEE) સસ્પેન્સ છે, તે 16 જાન્યુઆરીના રોજ ફેસબુક (FACEBOOK) લાઈવ કરશે.

શુભેદુ અધિકારીના (SHUBHEDU ADHIKARI) પિતા શિશિર અધિકારીએ (SHISHIR ADHIKARI) પાર્ટી વિરુદ્ધ જણાવ્યું હતું. શિશિર અધિકારીને (SHISHIR ADHIKARI) હાલમાં જ શંકરપૂર વિકાસ પ્રાધિકરણના ચેરમેન અને પૂર્વ મેદિનીપૂર ટીએમસી (TMC) જિલ્લા અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યા હતા. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે, અસ્વસ્થતાને લઈને તેને હટાવવામાં આવ્યા છે પરંતુ શિશિર અધિકારીએ (SHISHIR ADHIKARI) કહ્યું હતું કે, તે બીજા નેતાથી ઘણા એક્ટિવ છે તેથી તેને જે નિર્ણય લેવો હશે તે લેશે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

બંગાળી(BENGAL) ફિલ્મની એક્ટ્રેસ રહી ચૂકેલી અને સાંસદ શતાબ્દી રૉયએ (SHTABDI ROY) ફેન પેજ પરથી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે, તમારું 2021 નું વર્ષ બહુ જ સારું રહેશે. આ પ્રદેશ સાથેની મારી નિયમિત પ્રતિક્રિયા ચાલુ છે, પરંતુ આજકાલ ઘણા લોકો મને પૂછે છે કે હું ઘણા કાર્યક્રમોમાં શા માટે દેખાતી નથી. હું તેમને કહું છું કે મારે બધી જગ્યા પર જવું હોય છે. મને તમારી સાથે રહેવાનું પસંદ છે, પરંતુ મને લાગે છે કે કેટલાક લોકો ઇચ્છતા નથી કે હું તમારી પાસે જાવ ” પોસ્ટમાં આગળ લખ્યું છે કે, મને પ્રોગ્રામના ઘણા સમાચાર મળતા નથી. મને ખબર ન હોય તો હું કેવી રીતે જઈ શકું? આ સાથે મને માનસિક પીડા પણ થાય છે. છેલ્લા દસેક વર્ષોમાં મે ઘરથી વધુ સમય તમારા અથવા તમારું પ્રતિનિધિત્વ કરવામાં વિતાવ્યો છે. કામ કરવાની પૂરી કોશિશ કરવા છતાં પણ દુશ્મન પણ તેને સ્વીકાર છે તો નવા વર્ષે હું નિર્ણય લેવાની કોશિશ કરી રહી છું કે હું મારા માટે વધુમાં વધુ સમય કાઢી શકું.

વધુમાં લખ્યું હતું કે, “હું આપ સૌની આભારી છું. 2009થી તમે મને ટેકો આપીને લોકસભામાં મોકલી છે. આશા છે કે તમને ભવિષ્યમાં પણ પ્રેમ મળશે. લાંબા સમય પછી બંગાળના (BENGAL) લોકોએ મને શતાબ્દી રોય (SHTABDI ROY) તરીકે પ્રેમ કર્યો છે. હું મારી ફરજ નિભાવવા પણ પ્રયત્ન કરીશ. જો હું કોઈ નિર્ણય લઈશ તો હું 16 જાન્યુઆરી 2021 ને શનિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં તમને જાણ કરીશ. ” બીજી તરફ મંત્રી રાજીવ બેનર્જી (RAJIV BANERJEE)16 જાન્યુઆરીએ ફેસબુક લાઇવ કરશે. હાલ તો લોકોની નજર 16 જાન્યુઆરી પર ટકેલી છે.

આ પણ વાંચો: વિજય રૂપાણીએ કરફ્યૂ અંગે કરી મહત્વની જાહેરાત, આગામી 15 દિવસ કરફ્યૂ યથાવત્ રહેશે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">