VIDEO: પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને પડી શકે છે ફટકો, આ પૂર્વ ધારાસભ્ય મુખ્યપ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા

રાજ્યમાં પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ ન મળતા માવજી પટેલે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]

VIDEO: પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને પડી શકે છે ફટકો, આ પૂર્વ ધારાસભ્ય મુખ્યપ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 7:24 AM

રાજ્યમાં પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ ન મળતા માવજી પટેલે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેની સામે કાર્યવાહી કરતા કોંગ્રેસે માવજી પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જો કે થોડા સમય બાદ સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. ત્યારે હવે પેટાચૂંટણીના માહોલ વચ્ચે માવજી પટેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">