VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી

અયોધ્યા કેસમાં જલ્દી સુનાવણી થાય તે માટે કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરી રહેલી સમિતિ પાસે રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ જોયા બાદ 25 જુલાઈથી કેસની દરરોજ સુનાવણી થશે. જ્યારે મધ્યસ્થી રહેશે કે નહીં તેનો નિર્ણય પણ 25 જુલાઈએ થશે. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની […]

VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 6:28 AM

અયોધ્યા કેસમાં જલ્દી સુનાવણી થાય તે માટે કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરી રહેલી સમિતિ પાસે રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ જોયા બાદ 25 જુલાઈથી કેસની દરરોજ સુનાવણી થશે. જ્યારે મધ્યસ્થી રહેશે કે નહીં તેનો નિર્ણય પણ 25 જુલાઈએ થશે. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ જજોની ખંડપીઠે અરજી પર સુનાવણી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો: VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

આ મુદ્દે એક હિન્દુ અરજીકર્તાએ મધ્યસ્થતા પ્રક્રિયાની માગ સાથે તુરંત સુનાવણી કરવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. ગત માર્ચમાં મધ્યસ્થતા કમિટી બનાવી તમામ પક્ષો સાથે વાતચીત કરી હલ કાઢવા આઠ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. જસ્ટીસ ખલીફુલ્લાહ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">