Gujarati News » Politics » Ayodhya case ends hearing in supreme court today know at which point arguments were made in court in the last day
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો
સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષો વચ્ચે મધ્યસ્થતા થાય તેના માટે અનેક પ્રયાસ કર્યા. જો કે તમામ પક્ષો મધ્યસ્થતા મુદ્દે રાજી ન થયા. જે બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી. અને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો છેલ્લો દિવસ હતો. 40 દિવસ સુધી આ સુનાવણી ચાલી છે. ત્યારે 23 દિવસ બાદ હવે ચુકાદો આવશે. તો જાણો […]
સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષો વચ્ચે મધ્યસ્થતા થાય તેના માટે અનેક પ્રયાસ કર્યા. જો કે તમામ પક્ષો મધ્યસ્થતા મુદ્દે રાજી ન થયા. જે બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી. અને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો છેલ્લો દિવસ હતો. 40 દિવસ સુધી આ સુનાવણી ચાલી છે. ત્યારે 23 દિવસ બાદ હવે ચુકાદો આવશે. તો જાણો છેલ્લા દિવસની સુનાવણીમાં શું થયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો