ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને PM મોદી સાથે લીધી Selfie, જુઓ ટ્વિટર પર શેર કરતા કેપ્શનમાં શું લખ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં પહોંચ્યા છે. આજે સમિટનો બીજો દિવસ છે. આ સમિટમાં હાજર રહેલા ઘણા દેશોના લીડર્સની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તસવીરો પણ લીધી હતી. Kithana acha he Modi! #G20OsakaSummit pic.twitter.com/BC6DyuX4lf Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ કરીના […]

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને PM મોદી સાથે લીધી Selfie, જુઓ ટ્વિટર પર શેર કરતા કેપ્શનમાં શું લખ્યુ
Follow Us:
| Updated on: Jun 29, 2019 | 6:05 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં પહોંચ્યા છે. આજે સમિટનો બીજો દિવસ છે. આ સમિટમાં હાજર રહેલા ઘણા દેશોના લીડર્સની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તસવીરો પણ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ભારતના વડાપ્રધાન મોદીની સાથે નજરે આવી રહ્યા છે. આ તસવીરને ટ્વિટર પર શેર કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને લખ્યુ કે ‘કેટલા સારા છે મોદી’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાપાનની ઓસાકા શહેરમાં -20 સમિટ સિવાય બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક પણ થઈ. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ખાલી નિર્દોષની હત્યા કરે છે અને આર્થિક વિકાસ અને સામાજીક સ્થિરતાને ખોટી રીતે પ્રભાવિત કરે છે. વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ અને જાતિવાદનું કોઈ પણ રીતે સમર્થન બંધ કરવુ જરૂરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ભાવનગર પુત્રવધુને તેડવા જતો અમદાવાદનો પરિવાર કાર સાથે તણાયો, 2ના મોત 3નો આબાદ બચાવ, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">