Assam Election 2021: જીતવા માટે ભાજપ ધડી રણનીતિ, 5 વર્ષ જુના ગઠબંધનમાં કર્યો આ ફેરફાર

સોમવારે ભાજપ  ગઠબંધનની પાર્ટી ગના શક્તિ પાર્ટી (જીએસપી) ભાજપમાં જ ભળી ગઈ.વાસ્તવમા  ધારાસભ્ય ભુવન પેગુ સોમવારે ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ તેમની પાર્ટી જીએસપી ભાજપમાં ભળી ગઈ હતી

Assam Election 2021: જીતવા માટે ભાજપ ધડી રણનીતિ, 5 વર્ષ જુના ગઠબંધનમાં કર્યો આ ફેરફાર
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 16, 2021 | 4:07 PM

Assam  માટે વર્ષ 2021 ખૂબ મહત્વનું સાબિત થવાનું છે કારણ કે આ વર્ષે એપ્રિલમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપે તેના ગઠબંધન પક્ષો સાથે મળીને અહીં 100 થી વધુ બેઠકો હાંસલ કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપ  Assam માં ઉત્સાહ સાથે ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં પાર્ટીએ તેના 5 વર્ષ જુના ગઠબંધન નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સનું પુન: ગઠન કર્યું છે.

અસોમા ગાના  પાર્ટી (એજીપી) હજી તેમાં ભાજપ સાથે  છે.  જેમાં વર્ષ  2016 માં  વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60 બેઠકો પર જીત મેળવી હતી અને તેના સાથી પક્ષો સાથે મળીને રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવી હતી. ભાજપ હાલમાં 60 ધારાસભ્યો સાથે વિધાનસભાની સૌથી મોટી પાર્ટી છે. તેને અસમ ગણ પરિષદના 14 ધારાસભ્યો, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના 12 ધારાસભ્યો અને સ્વતંત્ર ધારાસભ્યનો ટેકો છે.

સોમવારે ભાજપ  ગઠબંધનની પાર્ટી ગના શક્તિ પાર્ટી (જીએસપી) ભાજપમાં જ ભળી ગઈ.વાસ્તવમા  ધારાસભ્ય ભુવન પેગુ સોમવારે ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ તેમની પાર્ટી જીએસપી ભાજપમાં ભળી ગઈ હતી. આ સાથે પુન:ગઠનનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ અગાઉ ભાજપનો અન્ય ગઠબંધન પક્ષ તિવા એકિયા મંચ પણ ભાજપમાં ભળી ગયો છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

અસમના પ્રધાન હેમંત બિસ્વા સરમાએ સ્પષ્ટ કરી દીધું છે કે બીપીએફ સાથે ભાજપનું જોડાણ ચાલુ રહેશે. હકીકતમાં, અગાઉ બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની ચૂંટણીઓમાં બીપીએફને બાયપાસ કરીને યુપીએલ અને ગણ શક્તિ પાર્ટી સાથે ભાજપે નવું જોડાણ કર્યું હતું. જો કે તેમા સરમાએ કહ્યું હતું કે અમે ઘણી વાર કહ્યું છે કે બીપીએફ સાથે અમારું જોડાણ વર્ષ જૂનું છે અને બંને પક્ષો આ ગઠબંધન માટે પ્રતિબદ્ધ છે.

આ પહેલા એક રેલીમાં સરમાએ કહ્યું હતું કે કોંગ્રેસ અને નવા બનેલા પ્રાદેશિક પક્ષો સહિત તમામ વિપક્ષી પાર્ટીઓનું એકમાત્ર લક્ષ્ય અસમમાં ‘બાબરનું શાસન’ પરત લાવવાનું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં એક સભાને સંબોધન કરતાં હેમંત સરમાએ વિરોધીઓને સવાલ કર્યો છે કે શું સરકાર બનાવશે તો હિન્દુઓને તેમના ધર્મનું પાલન કરવા દેશે કે કેમ.

સરમાએ રેલીમાં કહ્યું, અજમલ (એઆઇયુડીએફના વડા બદરૂદ્દીન અજમલ), કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોનું એકમાત્ર લક્ષ્ય એ છે કે અસમમાં બાબરનું  શાસન કેવી રીતે પરત  લાવવું. પરંતુ જ્યાં સુધી ભાજપના હનુમાન અહીં છે ત્યાં સુધી અમે રામના આદર્શો પર આગળ વધતા રહીશું. આસામમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની  શક્યતા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">