ફ્રાન્સમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ પરમાણુ યુદ્ધની ધમકી પર આવી ગયું પાકિસ્તાન
ફ્રાન્સમાં PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ પાકિસ્તાન નામનો સાપ ફૂંફાળો મારી રહ્યો છે. કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે, અમે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ. સાથે પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી છે. આર્થિક રીતે અપંગ પાકિસ્તાન ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે. #Pakistan PM Imran Khan […]
ફ્રાન્સમાં PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ પાકિસ્તાન નામનો સાપ ફૂંફાળો મારી રહ્યો છે. કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે, અમે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ. સાથે પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી છે. આર્થિક રીતે અપંગ પાકિસ્તાન ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે.
#Pakistan PM Imran Khan threatens Nuclear war, says ready to fight for #kashmir. pic.twitter.com/pxOzrXRDWl
— Tv9 Gujarati (@tv9gujarati) August 26, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે, આજે ફ્રાન્સમાં G-7ની બેઠકમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલગીરી ન સ્વીકારવાની વાત કરી છે. અને ભારતે પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે. તો ડોનાલ્ડ ટ્ર્મ્પ પણ કાશ્મીર મુદ્દે નિવારણની વાત કરી છે. પરંતુ વૈશ્વિક લેવલ પર ભારતની તાકાતને જોઈ પાકિસ્તાન ફફડી ગયું છે. ત્યારે જ પાકિસ્તાન આ પ્રકારે પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે. જો કે આ પ્રકારની ધમકી આપવાથી પાકિસ્તાનને કશું મળવાનું નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]