બોટાદ: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની સભા બાદ કરાયું મિઠાઈનું વિતરણ, સોશિયલ ડિસ્ટન્સીંગનના નિયમનો થયો ઉલાળિયો
બોટાદ જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠક પર સોશિયલ ડિસ્ટન્સીંગનો ઉલાળિયો થયો. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની સભા બાદ મિઠાઈના બોક્સનું વિતરણ કરાયું. ભાજપની સભા બાદ મિઠાઈ લેવા લોકો લાઈનમાં લાગ્યા અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન થયું. મિઠાઈ લેવા લાઈનમાં લાગેલા કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ પ્રકારની ગંભીર બેદરકારીથી કોરોનાનું જોખમ વકરવાની દહેશત છે. આ […]
બોટાદ જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠક પર સોશિયલ ડિસ્ટન્સીંગનો ઉલાળિયો થયો. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની સભા બાદ મિઠાઈના બોક્સનું વિતરણ કરાયું. ભાજપની સભા બાદ મિઠાઈ લેવા લોકો લાઈનમાં લાગ્યા અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન થયું. મિઠાઈ લેવા લાઈનમાં લાગેલા કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ પ્રકારની ગંભીર બેદરકારીથી કોરોનાનું જોખમ વકરવાની દહેશત છે.
આ પણ વાંચો: સુરત: ડિંડોલી વિસ્તારમાંથી ઈ-સ્ટેમ્પ પેપર કૌભાંડ ઝડપાયું, આરોપી કલર પ્રિંટરથી કાઢતો હતો નકલી સ્ટેમ્પ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો