AMC Election 2021: કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હિંમતસિંહ પટેલે સ્ટેજ પરથી નીચે ઉતારી મુક્યાનો આક્ષેપ

AMC Election 2021: અમદાવાદમાં ચૂંટણી ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. અમિત નાયકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

| Updated on: Feb 13, 2021 | 4:01 PM

AMC Election 2021: અમદાવાદમાં ચૂંટણી ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. અમિત નાયકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગોમતીપુરની સભામાં હિંમતસિંહે સ્ટેજ પરથી ઉતરી જવાનું કહ્યું હતું જે અમિત નાયક માટે ઘણું કપરૂ હતું.  સ્ટેજ પરથી ઉતરી જવા માટેનું  દબાણ કરવું ખૂબ જ અપમાનજનક હોવાનું અમિત નાયકે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે હિંમતસિંહ પટેલ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">