અમદાવાદની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસ કાઉન્સિલર અને મેયર વચ્ચે બોલાચાલી

આજે મળેલી અમદાવાદની સામાન્ય સભા હોબાળાસભર રહી. કોંગ્રેસના કાઉન્સિલર અને મેયર વચ્ચે બોલાચાલી થતા મેયર રોષે ભરાયા હતા. અને સમય પહેલા જ સામાન્ય સભાને બરખાસ્ત કરવાની જાહેરાત કરી દેતા કોંગ્રેસે સભામાંથી વૉકઆઉટ કર્યું હતું. બજેટના કામોમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની રજૂઆત બાદ બોલાચાલી થઇ હતી. અને, મેયર ગુસ્સે થઇ ગયા હતા. સભામાંથી વૉકઆઉટ કર્યા બાદ […]

અમદાવાદની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસ કાઉન્સિલર અને મેયર વચ્ચે બોલાચાલી
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 3:28 PM

આજે મળેલી અમદાવાદની સામાન્ય સભા હોબાળાસભર રહી. કોંગ્રેસના કાઉન્સિલર અને મેયર વચ્ચે બોલાચાલી થતા મેયર રોષે ભરાયા હતા. અને સમય પહેલા જ સામાન્ય સભાને બરખાસ્ત કરવાની જાહેરાત કરી દેતા કોંગ્રેસે સભામાંથી વૉકઆઉટ કર્યું હતું. બજેટના કામોમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની રજૂઆત બાદ બોલાચાલી થઇ હતી. અને, મેયર ગુસ્સે થઇ ગયા હતા. સભામાંથી વૉકઆઉટ કર્યા બાદ કોંગ્રેસે મેયર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">