ગુજરાત વિધાનસભાની આઠ બેઠક ઉપર 13 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં સવારે 10.20 કલાક સુધીમાં 13 ટકા મતદાન થઈ ચૂક્યુ હતું. સૌથી વધુ મતદાન સુરેન્દ્રનગરની લીમડી બેઠક ઉપર 18.86 ટકા, મોરબી બેઠક ઉપર 17.77 ટકા,  બોટાદની ગઢડા બેઠક ઉપર 16.55 ટકા, વલસાડની કપરાડા બેઠક ઉફર 11.80 ટકા, કચ્છની અબડાસા બેઠક ઉપર 11 ટકા, અમરેલીની ધારી બેઠક ઉપર6.29 ટકા, […]

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક ઉપર 13 ટકા મતદાન
Follow Us:
| Updated on: Nov 03, 2020 | 10:39 AM

ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં સવારે 10.20 કલાક સુધીમાં 13 ટકા મતદાન થઈ ચૂક્યુ હતું.

સૌથી વધુ મતદાન સુરેન્દ્રનગરની લીમડી બેઠક ઉપર 18.86 ટકા, મોરબી બેઠક ઉપર 17.77 ટકા,  બોટાદની ગઢડા બેઠક ઉપર 16.55 ટકા, વલસાડની કપરાડા બેઠક ઉફર 11.80 ટકા, કચ્છની અબડાસા બેઠક ઉપર 11 ટકા, અમરેલીની ધારી બેઠક ઉપર6.29 ટકા, ડાંગ બેઠક ઉફર 8.87 ટકા, અને વડોદરાની કરજણ બેઠક ઉપર 5.27 ટકા મતદાન થયુ હતુ.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">