સી.આર.પાટીલે કાર્યકરોનો લીધો ક્લાસ, લોકોના કામ કરવા કરી ટકોર
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસે છે. ત્યારે જુનાગઢ શહેરના કાર્યકરોનો ક્લાસ લીધો છે. કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવા ટકોર કરી છે. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપી છે. જો ટિકિટ જોઈતી હશે તો છેલ્લી 4 ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય […]
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસે છે. ત્યારે જુનાગઢ શહેરના કાર્યકરોનો ક્લાસ લીધો છે. કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવા ટકોર કરી છે. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપી છે. જો ટિકિટ જોઈતી હશે તો છેલ્લી 4 ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી. લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી, પ્રધાનો-સાંસદો પાસે લોકોના પ્રશ્નો પહોંચાડવાની જવાબદારી કાર્યકરોની હોવાનું પણ કહ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો