જાણો એ QUAD સમૂહ વિશે જેના લીધે ચાલાક ચીનના પેટમાં પણ રેડાયું છે તેલ!

ચીનના લીધે દુનિયાભરના દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનની સેનાની વિસ્તારવાદી નીતિ કોઈથી છૂપાયેલી નથી. જો કે ચીન ભારતની ઉપસ્થિત છે તે સમૂહ QUADને લઈને પરેશાન છે. QUADમાં ચાર દેશનો સમાવેશ થાય છે અને તેમાં ભારત પણ છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં QUADમાં સામેલ છે. આ QUADનો ઉદેશ્ય છે કે એશિયા-પ્રશાંત મહાસાગરમાં […]

જાણો એ QUAD સમૂહ વિશે જેના લીધે ચાલાક ચીનના પેટમાં પણ રેડાયું છે તેલ!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:42 PM

ચીનના લીધે દુનિયાભરના દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનની સેનાની વિસ્તારવાદી નીતિ કોઈથી છૂપાયેલી નથી. જો કે ચીન ભારતની ઉપસ્થિત છે તે સમૂહ QUADને લઈને પરેશાન છે. QUADમાં ચાર દેશનો સમાવેશ થાય છે અને તેમાં ભારત પણ છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં QUADમાં સામેલ છે. આ QUADનો ઉદેશ્ય છે કે એશિયા-પ્રશાંત મહાસાગરમાં શાંતિ સ્થાપિત કરવી. જેના લીધે કોઈ જ પ્રકારના યુદ્ધની સ્થિતિ ઉભી ના થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

China ladakh-deployed-heavy-weapons-on-border-chinese-media-releases-propaganda-video chin sarhad per tainaat kri rhyu chhe moti sankhyama sainiko

આ પણ વાંચો :  ગલવાન ઘાટીની ઘટના બાદ પ્રથમવાર બોલ્યા મોદી, ભારતીય સૈન્યના જવાનો મારતા મારતા શહીદ થયા છે. જવાનોની શહાદત એળે નહી જાય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ક્વાડના લીધે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનને એવું લાગે છે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશ સાથે મળીને ચીનના વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યાં છે. રણનીતિની દ્રષ્ટિએ ક્વાડને લઈને ચીન પરેશાન જોવા મળે છે. ક્વાડ દેશોને સમૂહ ઈચ્છે કે એક સ્વતંત્ર રીતે તમામ દેશમાં વસ્તુઓનું આદાનપ્રદાન થઈ શકે. વધારેમાં વધારે સરળતા અને પ્રતિબંધ વગર એકબીજા દેશ સહયોગ સાથે વેપાર ઉદ્યોગ કરી શકે. આમ આ એશિયા-પ્રશાંત મહાસાગરના ક્ષેત્રનો ઉપયોગ કોઈ વાદવિવાદ વિના થઈ શકે તેનું લક્ષ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

what-is-quad-china-reacting-to-india-irritated

ચીન આ ક્વાડ દેશના સમૂહને પસંદ કરતું નથી. તે આ સમૂહને એશિયાઈ નાટો તરીકે જુએ છે. જ્યારે અન્ય દેશ આ સમૂહને બિરદાવે છે. ક્વાડની મદદથી ભારતમાં આર્થિક બદલાવ આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ માટે ક્વાડના નેટવર્કનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને આ ચીનને પસંદ પડી રહ્યું નથી. ચીનને લાગે છે કે ક્વાડના લીધે આ 4 દેશ સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ ઉભું કરી રહ્યાં છે કારણ કે ક્વાડ ઈન્ડો-પેસેફિક સ્તરે કામ કરી રહ્યું છે. આથી ચીનને ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ક્વાડને લઈને ચીન માને છે કે આ અમેરિકાનું એક ષડયંત્ર છે. ક્વાડની મદદથી ચીનના વધતા જતા અસ્તિત્વને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આ ક્વાડ સમૂહના લીધે ચીન હંમેશા ચિંતિત રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">