પ્રદેશ ભાજપની કમાન કોને? પ્રમુખ પદને લઈને આજે વર્ચ્યુઅલ બેઠક
ભાજપ સંગઠન અને પ્રમુખ પદને લઈને આજે વર્ચ્યુઅલ બેઠક મળશે. બેઠકમાં હાજર રહેવા માટે તમામ ધારાસભ્ય અને સાંસદને સૂચના અપાઈ છે. બેઠકમાં પ્રમુખ પદ માટે ધારાસભ્ય અને સાંસદોના સૂચનો લેવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખની કમાન શંકર ચૌધરી અને મનસુખ માંડવિયાને મળી શકે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]
ભાજપ સંગઠન અને પ્રમુખ પદને લઈને આજે વર્ચ્યુઅલ બેઠક મળશે. બેઠકમાં હાજર રહેવા માટે તમામ ધારાસભ્ય અને સાંસદને સૂચના અપાઈ છે. બેઠકમાં પ્રમુખ પદ માટે ધારાસભ્ય અને સાંસદોના સૂચનો લેવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખની કમાન શંકર ચૌધરી અને મનસુખ માંડવિયાને મળી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો