રસ્તા પર ચોંટાડાયા અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના પોસ્ટર્સ, લખાયું કંઈક આવું

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થયા બાદ એક્ટર અનુપમ ખેરની પત્ની સાંસદ કિરણ ખેરના પોસ્ટર્સ રસ્તાઓ પર ચીપકાવી દેવાયા છે. આ પોસ્ટર પર લખાયું છે, એક્સિડેન્ટલ MP ચંદીગઢમાં ઠેર ઠેર સાંસદના આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. તેના પર સાંસદ કિરણ ખેરનું કહેવું છે, Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ […]

રસ્તા પર ચોંટાડાયા અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના પોસ્ટર્સ, લખાયું કંઈક આવું
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 4:40 AM

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થયા બાદ એક્ટર અનુપમ ખેરની પત્ની સાંસદ કિરણ ખેરના પોસ્ટર્સ રસ્તાઓ પર ચીપકાવી દેવાયા છે. આ પોસ્ટર પર લખાયું છે,

એક્સિડેન્ટલ MP

ચંદીગઢમાં ઠેર ઠેર સાંસદના આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

તેના પર સાંસદ કિરણ ખેરનું કહેવું છે,

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

“ફિલ્મ રિલીઝ થયા બાદ કોંગ્રેસ વિરોધની રાજનીતિ કરી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મને અને મારા પતિને નિશાના બનાવાયા છે. હવે તો કોંગ્રેસી સાવ હલકી કક્ષાની હરકતો કરવા પર ઉતરી આવ્યા છે.”

વધુમાં કિરણના જણાવ્યા પ્રમાણે જ્યારે અનુપમ ખેરને આ અંગે કહેવાયું ત્યારે તે બંને ખાસ્સા સમય સુધી હસતા જ રહ્યાં.

સાંસદનો આરોપ છે કે કોંગ્રેસી લોકોએ જ આમ કર્યું છે. સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમૃતાસિંહ સાથે અચાનક પોલીસ સ્ટેશન પહોંચી અભિનેત્રી સારા અલી ખાન, પ્રોપર્ટીનો વિવાદ બન્યું કારણ

કિરણ કહે છે,

“આનાથી મને કોઈ નુક્સાન નથી થવાનું. વિરોધીઓ અમારા વિકાસકાર્યોને લઈને પરેશાન છે. આવનારી ચૂંટણીમાં એક વાર ફરીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

[yop_poll id=728]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">