કરવેરા ક્ષેત્રે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, કોરોનાકાળમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યુ, કર ભરનારાની સંખ્યા અઢી કરોડ વધીઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરવેરા સુધારા અંગે સંબોધન કરતા કહ્યું કે કર ભરતા કરદાતાની સમસ્યાઓના નિરાકરણ માટે ટેક્સ પેયર્સ ચાર્ટર રજૂ કરાયુ છે. સમગ્ર કર પ્રણાલીને ફેસલેસ કરવામાં આવી છે. પ્રમાણિક કરદાતાઓનુ સન્માન કરાય તે પ્રકારે કરવેરાના કાયદાઓમાં સુધારાઓ કરાયા છે. કરને લગતા કાયદાઓમાં સતત રિફોર્મ થતા આવ્યા છે. અને તે એકબીજાને જોડતા રહ્યાં છે. કરવેરા […]

કરવેરા ક્ષેત્રે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, કોરોનાકાળમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યુ, કર ભરનારાની સંખ્યા અઢી કરોડ વધીઃ નરેન્દ્ર મોદી
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરવેરા સુધારા અંગે સંબોધન કરતા કહ્યું કે કર ભરતા કરદાતાની સમસ્યાઓના નિરાકરણ માટે ટેક્સ પેયર્સ ચાર્ટર રજૂ કરાયુ છે. સમગ્ર કર પ્રણાલીને ફેસલેસ કરવામાં આવી છે. પ્રમાણિક કરદાતાઓનુ સન્માન કરાય તે પ્રકારે કરવેરાના કાયદાઓમાં સુધારાઓ કરાયા છે. કરને લગતા કાયદાઓમાં સતત રિફોર્મ થતા આવ્યા છે. અને તે એકબીજાને જોડતા રહ્યાં છે.

કરવેરા ક્ષેત્રે ભારતે કરેલા સુધારાથી વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો છે કોરોનાકાળમાં પણ વિક્રમી વિદેશી રોકાણ આવ્યું છે. કરવેરા ક્ષેત્રે કરાયેલા સુધારાઓને કારણે ભારતમાં છેલ્લા છ વર્ષમાં કર ભરનારાઓની સંખ્યા 2.5 કરોડનો વધારો થયો છે. જેઓ સક્ષમ છે અને કર નથી ભરતા તેઓ સ્વૈચ્છાએ પોતાની સ્થિતિ વિચારે આત્મનિર્ભર અને ભારતના ભવ્ય નિર્માણ માટે કર ભરે તેવી અપિલ પણ વડાપ્રધાને કરી હતી.

ભૂતકાળમાં દબાણ કે મજબૂરીમાં લેવાયેલા નિર્ણયોને રિફોર્મનું નામ આપી દેવાતુ હતું. પરંતુ હવે સરકાર બદલાતા વિચારો પણ બદલાયા છે નિયમો પણ બદલાયા છે. કરવેરા ક્ષેત્રે જે કોઈ કાયદા હતા તે બ્રિટીશકાળના હતા. સમયાતરે તેમા સુધારાઓ થતા ગયા પણ મોટાભાગના એના એ જ રહ્યાં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વર્તમાન સરકારે નાના મોટા પંદરસો કાયદાઓ કે તેની જોગવાઈઓ સમાપ્ત કરી છે. લોકોની હેરાનગતિ ઓછી થાય તે જરૂરી છે. આવકવેરા વિભાગે પણ કરદાતા ઉપર વિશ્વાસ કરવો પડશે. કરદાતાના ટેક્સથી સિસ્ટમ ચાલે છે. દેશ પ્રગતિ કરે છે. કરદાતાઓને કોઈ હેરાનગતિ ના થાય તેવા પગલા સરકાર દ્વારા લેવાયા હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર પ્રક્રિયા ફેસલેસ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">