રાજસ્થાન વિધાનસભા સત્ર પહેલા સચીન પાયલોટની ઘરવાપસીની તૈયારીઓ તેજ,રાહુલ અને પ્રિયંકા સાથે કરી બેઠક,પાયલટ ગ્રૃપનાં MLAનો દાવો તે પાર્ટીથી નહી ગેહલોતથી છે નારાજ

રાજસ્થાન વિધાનસભા સત્ર પહેલા પાયલોટની ઘરવાપસીની તૈયારીઓ તેજ થઈ ગઈ હોવાના સૂત્રોથી સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતિ પ્રમાણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સચિન પાયલોટે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પાયલોટની તમામ ચિંતા દૂર કરવાની આપી ખાતરી આપી રાજસ્થાન સરકારમાં સંકલનની ફોર્મ્યૂલા બનાવવાનું કોંગ્રેસ હાઈકમાન્ડે આશ્વાસન આપ્યું છે. રાજસ્થાનમાં ગેહલોતનું નેતૃત્વ […]

રાજસ્થાન વિધાનસભા સત્ર પહેલા સચીન પાયલોટની ઘરવાપસીની તૈયારીઓ તેજ,રાહુલ અને પ્રિયંકા સાથે કરી બેઠક,પાયલટ ગ્રૃપનાં MLAનો દાવો તે પાર્ટીથી નહી ગેહલોતથી છે નારાજ
http://tv9gujarati.in/rajasthan-vidhan…t-thi-che-naaraj/
Follow Us:
| Updated on: Aug 10, 2020 | 1:10 PM

રાજસ્થાન વિધાનસભા સત્ર પહેલા પાયલોટની ઘરવાપસીની તૈયારીઓ તેજ થઈ ગઈ હોવાના સૂત્રોથી સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતિ પ્રમાણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સચિન પાયલોટે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પાયલોટની તમામ ચિંતા દૂર કરવાની આપી ખાતરી આપી રાજસ્થાન સરકારમાં સંકલનની ફોર્મ્યૂલા બનાવવાનું કોંગ્રેસ હાઈકમાન્ડે આશ્વાસન આપ્યું છે. રાજસ્થાનમાં ગેહલોતનું નેતૃત્વ બદલવા સચિન પાયલોટે માગ કરી હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ ગાધી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ. એમ માનવામાં આવી રહ્યું છે કે પાયલટનો પાર્ટીમાં પરત ફરવાનો રસ્તો બની શકે છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાતની પહેલ હાઈકમાન્ડ તરફથી કરવામાં આવી હતી. પાયલટ ગ્રુપના તમામ ધારાસભ્યો સતત કહી રહ્યાં છે કે અમે પાર્ટીથી નારાજ નથી પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ છીએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">