રાજસ્થાન: ઓડિયો ટેપ મામલે આરોપીઓનો વોઈસ સેમ્પલ આપવાથી ઈનકાર

રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. તેની વચ્ચે રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણથી જોડાયેલી વાઈરલ ઓડિયો ક્લિપ મામલે આરોપીઓએ વોઈસ સેમ્પલ આપવાથી ઈન્કાર કરી દીધો છે. આ મામલે હવે કોર્ટ દ્વારા ફેંસલો સંભળાવવામાં આવશે. ઓડિયો ક્લિપ વાઈરલ થવાના મામલે અશોક સિંહ અને ભરત મલાનીને આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે કોર્ટના આદેશ છતાં આરોપીઓએ વોઈસ સેમ્પલ આપવાનો ઈન્કાર કરી દીધો […]

રાજસ્થાન: ઓડિયો ટેપ મામલે આરોપીઓનો વોઈસ સેમ્પલ આપવાથી ઈનકાર
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:00 PM

રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. તેની વચ્ચે રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણથી જોડાયેલી વાઈરલ ઓડિયો ક્લિપ મામલે આરોપીઓએ વોઈસ સેમ્પલ આપવાથી ઈન્કાર કરી દીધો છે. આ મામલે હવે કોર્ટ દ્વારા ફેંસલો સંભળાવવામાં આવશે. ઓડિયો ક્લિપ વાઈરલ થવાના મામલે અશોક સિંહ અને ભરત મલાનીને આરોપી બનાવવામાં આવ્યા છે. ત્યારે કોર્ટના આદેશ છતાં આરોપીઓએ વોઈસ સેમ્પલ આપવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારબાદ આ મામલે હવે કોર્ટ નિર્ણય સંભળાવશે.

rajasthan political crisis audio clip accused refuses voice sample Rajasthan audio tap mamle aaropiyo no voice sample aapvathi inkar

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે ઓડિયો ટેપ લીક થયા પછી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પણ એક્શનમાં છે. SOGએ આ મામલે અશોકસિંહ નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. અશોક સિંહ પર આરોપ છે કે તેમને ભરત મલાની નામના વ્યક્તિની સાથે મળી લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ મામલે SOGએ અશોક સિંહની વાતચીતની ટેપ એડીજે કોર્ટમાં રજૂ કરી. તેની વચ્ચે અશોક સિંહે જયપુરની એડીજે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે રદ કરવામાં આવી છે. કોર્ટે જામીન અરજી રદ કરી તેને જેલમાં મોકલી દીધો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાનમાં ઓડિયો ટેપ વાઈરલ થયા પછી કોંગ્રેસ અને ભાજપમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ રાજસ્થાનની ગેહલોત સરકારને અસ્થિર કરી રહી છે. જ્યારે ભાજપનું કહેવું છે કે તેને આ પ્રકરણમાં કોઈ લેવા દેવા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">