જાણો આવતીકાલે ક્યાં ક્યાં રાજ્યના CM સાથે PM મોદી કરશે વીડિયો કોન્ફરન્સિંગથી મીટિંગ?

કોરોના વાઈરસનું સંકટ દેશમાં મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રતિદિન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ગંભીર બાબત છે. આ ગંભીર કોરોનાના સંકટની વચ્ચે પીએમ મોદી ફરી એકવાર અલગ અલગ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. આ બેઠક 16 અને 17 જૂનના રોજ કરવામાં આવશે. આમ વડાપ્રધાન મોદી આવતીકાલે ફરીથી રાજ્યોના […]

જાણો આવતીકાલે ક્યાં ક્યાં રાજ્યના CM સાથે PM મોદી કરશે વીડિયો કોન્ફરન્સિંગથી મીટિંગ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:06 PM

કોરોના વાઈરસનું સંકટ દેશમાં મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રતિદિન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ગંભીર બાબત છે. આ ગંભીર કોરોનાના સંકટની વચ્ચે પીએમ મોદી ફરી એકવાર અલગ અલગ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. આ બેઠક 16 અને 17 જૂનના રોજ કરવામાં આવશે. આમ વડાપ્રધાન મોદી આવતીકાલે ફરીથી રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરવા જઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

PM Modi to hold meeting with CMs tomorrow, to discuss lockdown exit strategy Lockdown 3 pachi shu? Aavtikale PM Modi fari ekvar tamam CM sathe karse charcha

આ પણ વાંચો :   રાજકોટ: આજી નદી પર હાઈલેવલ બ્રિજને વિપક્ષે ખૂલ્લો મૂક્યો, વિરોધ કાર્યક્રમ કરવામાં વિપક્ષ ભાન ભૂલ્યા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આવતીકાલે એટલે કે  16 જૂનના રોજ પીએમ મોદી એવા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરશે જ્યાં કોરોના વાઈરસના કેસ ઓછા નોંધાયા છે. આ રાજ્યોમાં પંજાબ, અસમ, કેરલ, ઉત્તરાખંડ અને ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે 17 જૂનના રોજ એવા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના સીએમ સાથે ચર્ચા કરશે. જ્યાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પહેલાં પણ પીએમ મોદી અલગ અલગ રાજ્યના સીએમ સાથે વાત કરી ચૂક્યાં છે. આ વાતચીત પરથી પીએમ મોદીએ લોકડાઉને વધારવું કે નહીં, આર્થિક ગતિવિધિઓને છૂટ આપવી કે નહીં તે અંગે નિર્ણય લીધા છે. કોરોનાના સંકટમાં દેશમાં અનલોક-1 લાગુ છે. જો કે કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં શું નિર્ણય કરવો અને રાજ્યના સીએમ શું વિચારી રહ્યાં છે તે અંગે ચર્ચા થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">