સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફાર કરવા, ભાજપે રણનીતિના ભાગરૂપે સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યાઃઅજય ઉમટ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખપદે નવસારીના સાંસદ સી આર પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. સી આર પાટીલે પ્રમુખપદનો હોદ્દો પણ સંભાળી લીધો છે. અને બેઠકોનો દોર પણ શરુ કરી દીધો છે. ત્યારે જાણો વરીષ્ઠ પત્રકાર અજય ઉમટ પાસેથી, સી આર પાટીલને પ્રમુખ બનાવવા પાછળ ભાજપની શુ હોઈ શકે છે રણનીતિ ?

Follow Us:
| Updated on: Jul 21, 2020 | 3:54 PM

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખપદે નવસારીના સાંસદ સી આર પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. સી આર પાટીલે પ્રમુખપદનો હોદ્દો પણ સંભાળી લીધો છે. અને બેઠકોનો દોર પણ શરુ કરી દીધો છે. ત્યારે જાણો વરીષ્ઠ પત્રકાર અજય ઉમટ પાસેથી, સી આર પાટીલને પ્રમુખ બનાવવા પાછળ ભાજપની શુ હોઈ શકે છે રણનીતિ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">